• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

નફો અને ખોટ (PROFIT AND LOSS) QUIZ

350 રૂા માં ખરીદેલ એક ખુરશી રૂા. 371 માં વેચતા કેટલા ટકા નફો થાય ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

રાકેશભાઈને રૂ.5000 માં એક ટી.વી. વેચતાં 10% ની ખોટ જાય છે. તો તેમણે ટી.વી. કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

રૂા.600ની ઘડિયાળ રૂા.750 માં વેચતાં કેટલા ટકા નફો થાય ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

રૂા.16 માં એક વસ્તુ વેચવાથી તેની મૂળકિંમત જેટલા ટકા ખોટ જાય છે, તો એ વસ્તુની મૂળકિંમત કેટલી હશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

રૂા. 35 માં એક પેન વેચતા 12(1/2)% ખોટ જાય છે. આ પેન ૫૨ 10 % નફો મેળવવા તે શી કિંમતે વેચવી જોઈએ ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઇને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂા.1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

એક ખરીદી પર 10% વળત૨ બાદ કરતા વસ્તુ રૂ. 4,500 માં મળે છે. માટે મળેલું વળતર = ___ રૂ.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

રૂ.100ના વેપારમાં 6% નફો થાય તો રૂ.400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

એક વેપા૨ી બે શર્ટ 1,050 રૂપિયામાં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપા૨ીને નફો નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

20 પૂસ્તકોની મૂળ કિંમતમાં 22 પુસ્તકો વેચતા ___ % ખોટ જાય.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?
MORE MCQ

QUIZ STATS

  • 0
  • 0

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સંધિ (Conjunction) GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વિશ્વની ભૂગોળ (Geography of the world) ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) GPSC PI Prelim Exam Paper 03 January 2021 નળ અને ટાંકી (Cistern) કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US