તાજેતરમાં ગુજરાત વિધાનસભાના નાયબ સ્પીકર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? આત્મારામભાઈ પરમાર પંકજભાઈ શુક્લ ગણપતભાઈ વસાવા શંકરભાઈ ચૌધરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' માસિક કયા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું ? માદામ ભીખાઈજી કામા મદનલાલ ઢીંગરા સરદારસિંહ રાણા શ્યામજીકૃષ્ણ વર્મા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નરનું નામ જણાવો. ડૉ. બિમલ જલન ડૉ. વી. વી. રેડ્ડી ડૉ. રઘુરામ રાજન ડૉ. ડી. સુબ્બારાવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક સાધારણ વિષય અને અનિયમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 30 અને 20 હોય, તો બહુલકની કિંમત કેટલી ? 50 30 20 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સરકાર દ્વારા ધંધાકીય એકમને મળેલ ઉત્પાદન સબસીડી (રાહત) ધંધા ___ ગણાય. ની મુડી આવક નો મુડી ખર્ચ ની મુખ્ય પ્રવૃત્તિની આવક નું દેવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સામાન્ય સંજોગોની પડતરને ___ કહેવાય. વિચલન ચલિત પડતર પ્રાથમિક પડતર પ્રમાણ પડતર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં કયા કેળવણીના ઉત્તેજન માટે ___ યોજના અમલમાં મૂકી છે. મહિલા બોન્ડ નર્મદા બોન્ડ વિદ્યાલક્ષ્મી બોન્ડ સરસ્વતી બોન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આધાર વર્ષ એ સૂચકઆંકની કઈ રીતમાં પસંદ કરવામાં આવતું નથી ? પરંપરિત આધારની રીત કુલ ખર્ચની રીત અચલ આધારની રીત કૌટુંબિક બજેટની રીત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRRમાં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે ? નાણાંનો પુરવઠો સ્થિર રહે છે. નાણાંનો પુરવઠો વધે છે. આપેલ પૈકી કોઈ નહીં નાણાંનો પુરવઠો ઘટે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?