શુદ્ધિ આંદોલનની શરૂઆત કઈ સંસ્થાએ કરી હતી ? બ્રહ્મો સમાજ આત્મીય સભા સત્યશોધક સમાજ આર્ય સમાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમેરિકાની કઈ કંપની દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ Falcon Heavyનું નિર્માણ કરવામાં આવ્યું છે ? Virgin Galatic Space Dev Space X Orbital Sciences TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે - સંજ્ઞા ઓળખાવો. ગાંધીનગર પાટનગર ગુજરાત આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ? 2 4 2.5 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પરમ Computer નો વિકાસ કઈ સંસ્થાએ કરેલ ? BARC IIT Delhi IIT Mumbai C-DAC TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઘડિયાળમાં 4.30 વાગ્યા છે. જો મિનીટનો કાંટો પૂર્વ દિશામાં હોય, તો કલાક કાંટો કઈ દિશામાં હોય ? દક્ષિણ ઉત્તર ઉત્તર - પૂર્વ દક્ષિણ - પૂર્વ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે ? PVC પોલિથીન ટેફલેન પોલિબ્યુટાડાઈન TRUE ANSWER : ? YOUR ANSWER : ?