C.I.D.(સી.આઈ.ડી.) એટલે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ક્રિમિનલ ઈન્કવાયરી ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Select correct antonym of the word 'Former': Subsequent Latter Later Resultant TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં પરમાણુ વિદ્યુત મથક કયાં આવેલું છે ? સિક્કા ધુવારણ ઉકાઈ કાકરાપાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાણીતી વિજ્ઞાન સંશોધન સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે ? બેંગલોર અમદાવાદ મુંબઈ હૈદરાબાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૌથી ઓછી વસ્તી ધરાવતું ભારતનું રાજ્ય કર્યું છે ? મિઝોરમ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ગોવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમુદ્રકિનારાની ખારાશવાળી જમીનમાં કયા વૃક્ષ સારી રીતે વિકાસ પામે છે ? પીલુ શરૂ ખજુરી નાળિયેરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?