વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે. કર્તૃવાચક આકારવાચક ગુણવાચક સ્વાદવાચક કર્તૃવાચક આકારવાચક ગુણવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આ દુનિયામાં મારું કોણ ? માત્રાવાચક પરિમાણવાચક સાર્વનામિક કર્તૃવાચક માત્રાવાચક પરિમાણવાચક સાર્વનામિક કર્તૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. કારણવાચક રીતવાચક સ્થળવાચક અભિગમવાચક કારણવાચક રીતવાચક સ્થળવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. ભગવાન આપણી આસપાસ હોય છે. સમયવાચક સ્થળવાચક રીતિવાચક કારણવાચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : એને દૂર નવી દુનિયા વસાવવી હતી. સ્થળવાચક અભિગમવાચક માત્રાસૂચક સમયવાચક સ્થળવાચક અભિગમવાચક માત્રાસૂચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP