વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અલંકાર તિજોરીમાં રાખવામાં આવ્યા. સ્થળવાચક રીતિવાચક માત્રાસૂચક અભિગમવાચક સ્થળવાચક રીતિવાચક માત્રાસૂચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.એકવાર અમારી શાળામાં શિક્ષણમંત્રી આવ્યા હતાં. સ્થળવાચક માત્રાસૂચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક માત્રાસૂચક સમયવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. પ્રમાણવાચક સ્થળવાચક નકારવાચક હેતુવાચક પ્રમાણવાચક સ્થળવાચક નકારવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.સારું પરિણામ મેળવવા ખરેખર મહેનત કરવી પડે. પ્રમાણવાચક માત્રાસૂચક અભિગમવાચક સમયવાચક પ્રમાણવાચક માત્રાસૂચક અભિગમવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ? પ્રમાણવાચક સમયવાચક સંભાવનાવાચક ક્રમવાચક પ્રમાણવાચક સમયવાચક સંભાવનાવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP