વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. કારણવાચક સ્થળવાચક સમયવાચક ક્રમવાચક કારણવાચક સ્થળવાચક સમયવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શીલવંત સાધુને વારેવારે નમીએ. માત્રાસૂચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક માત્રાસૂચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અમારી માતાને અમે ખોટના હતા. સંખ્યાવાચક સાર્વનામિક દર્શકવાચક ગુણવાચક સંખ્યાવાચક સાર્વનામિક દર્શકવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું. પ્રમાણવાચક ગુણવાચક સાર્વનામિક આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક સાર્વનામિક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.થોડીવાર, ઈશ્વર જોઈ રહ્યો. સ્થળવાચક ક્રમવાચક સંભાવનાવાચક સમયવાચક સ્થળવાચક ક્રમવાચક સંભાવનાવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP