વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. : આસમાની આકાશ જોવાની મઝા ઓર જ હોય છે. સ્વાદવાચક કતૃવાચક રંગવાચક પરિણામવાચક સ્વાદવાચક કતૃવાચક રંગવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. દાદાજી સવારે ફરવા જાય છે. અભિગમવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક અભિગમવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે. સમયવાચક અભિગમવાચક માત્રાસૂચક સ્થળવાચક સમયવાચક અભિગમવાચક માત્રાસૂચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે. રંગવાચક કર્તૃવાચક ગુણવાચક પરિમાણવાચક રંગવાચક કર્તૃવાચક ગુણવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.નર્મદા તો મારી નાનપણની સખી છે. પરિમાણવાચક ગુણવાચક સાર્વનામિક સંબંધવાચક પરિમાણવાચક ગુણવાચક સાર્વનામિક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP