વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે અષ્ટકોણી વાવ જોવાલાયક છે. પરિમાણવાચક આકારવાચક કર્તુવાચક રંગવાચક પરિમાણવાચક આકારવાચક કર્તુવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. દાળમાં મીઠો લીમડો જરૂરી છે. આકારવાચક રંગવાચક સ્વાદવાચક કતૃવાચક આકારવાચક રંગવાચક સ્વાદવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : ભગવાન આપણી આસપાસ હોય છે. રીતિવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું. સાર્વનામિક સંખ્યાવાચક પરિમાણવાચક આકારવાચક સાર્વનામિક સંખ્યાવાચક પરિમાણવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : કુસ્તી મેદાનમાં લડાય. હેતુવાચક કારણવાચક સમયવાચક સ્થળવાચક હેતુવાચક કારણવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP