વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. સ્થળવાચક સમયવાચક રીતિવાચક માત્રાસૂચક સ્થળવાચક સમયવાચક રીતિવાચક માત્રાસૂચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. રીતવાચક હેતુવાચક સ્થળવાચક અભીગમવાચક રીતવાચક હેતુવાચક સ્થળવાચક અભીગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પહેલાં ચા પી લો પછી દાતણ કરજો. સમયવાચક સ્થળવાચક ક્રમવાચક હેતુવાચક સમયવાચક સ્થળવાચક ક્રમવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.હું પિતાજીને કોટિકોટિ પ્રણામ કરું છું. પરિણામવાચક સાર્વનામિક આકારવાચક સંખ્યાવાચક પરિણામવાચક સાર્વનામિક આકારવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પાંચ માણસો ભેગા કામ કરતાં હોય છે. સંખ્યાવાચક આકારવાચક સાર્વનામિક પ્રમાણવાચક સંખ્યાવાચક આકારવાચક સાર્વનામિક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP