સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 70, 42 તથા 98 નો ગુરૂત્તમ સામાન્ય અવયવ ___ છે. 2 14 28 7 2 14 28 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ ? 99 909 100 999 99 909 100 999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √1.44 એ કયા પ્રકારની સંખ્યા છે ? પૂર્ણાંક સંખ્યા આપેલ પૈકી કોઈ નહીં અસંમેય સંમેય પૂર્ણાંક સંખ્યા આપેલ પૈકી કોઈ નહીં અસંમેય સંમેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યાના વર્ગમૂળ અને ઘનમૂળનો સરવાળો કરતાં પરિણામ 36 મળે તો તે સંખ્યા ? 16 4 729 √2 16 4 729 √2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ કરતા 36 જેટલી નાની થાય છે, તો મૂળ સંખ્યા શોધો. 23 32 26 62 23 32 26 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP