સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો કોઈ અપૂર્ણાંકના અંશ અને છંદ બન્નેમાં 1 જેટલો વધારો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 3/5 થાય છે. તથા જો બન્નેમાં 1 જેટલો ઘટાડો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 5/9 થાય છે. મૂળ અપૂર્ણાંક શોધો. 19/11 11/19 8/14 આપેલ પૈકી એક પણ નહીં 19/11 11/19 8/14 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 120, 504 અને 882 નો ગુરૂત્તમ સામાન્ય અવયવ ___ છે. 6 7 એક પણ નહીં 120 6 7 એક પણ નહીં 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10 વ્યક્તિઓ એક બીજા સાથે હસ્તધુનન ક૨ે છે. કુલ હસ્તધુનન = ___. 55 50 45 32 55 50 45 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x = √2 અને y = √8 તો xy = ___ છે. 4 √2 16 2 4 √2 16 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 50 300 450 9 50 300 450 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP