• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020માં કેટલામી ભારત-CLMV બિઝનેસ કોન્કલેવનું આયોજન થયું હતું ?

સાતમી
છઠ્ઠી
આઠમી
નવમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
CLMV દેશોમાં નીચેના પૈકી કયા દેશનો સમાવેશ થતો નથી ?

મલેશિયા
લાઓસ
વિયેતનામ
કંબોડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'નાગરિક સંરક્ષણ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ?

5 ડિસેમ્બર
3 ડિસેમ્બર
7 ડિસેમ્બર
6 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
રોબોટ દ્વારા ગટર મેનહોલ સફાઇનો પ્રારંભ ગુજરાતમાં કયાં શહેરથી થયો હતો ?

અમદાવાદ
વડોદરા
ગાંધીનગર
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતું પરમાણુ આધારિત ફ્યુઝન રિએક્ટર તાજેતરમાં કયા દેશમાં શરૂ કરાયું હતું ?

ચીન
અમેરિકા
જાપાન
ઇઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 114
  • 115
  • 116
  • 117
  • 118
  • ...
  • 176
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શ્રેણી Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US