કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'RE-Invest 2020'ની થીમ જણાવો ? ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી કન્ઝર્વેશન ઇનોવેશન ફોર રિન્યૂએબલ એનર્જી ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝીશન ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી કન્ઝર્વેશન ઇનોવેશન ફોર રિન્યૂએબલ એનર્જી ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝીશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'RE-Invest' ના ભાગીદાર રાજયોમાં નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ થતો નથી ? ગુજરાત મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે 2030 સુધીમાં કેટલી નવીનીકરણીય ઊર્જા મેળવવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે ? 350 GW 200 GW 450 GW 175 GW 350 GW 200 GW 450 GW 175 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કર્યું છે, આ પોર્ટલ કયા રૂલ્સ હેઠળ વિકસાવવામાં આવ્યું છે ? ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2019 ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2020 ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2018 ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2016 ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2019 ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2020 ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2018 ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, 2019 મુજબ કોના દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનું ઓળખપત્ર જારી કરવામાં આવે છે ? તાલુકા વિકાસ અધિકારી જિલ્લાના સામાજિક કલ્યાણ અધિકારી જિલ્લા મેજિસ્ટ્રેટ્સ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી જિલ્લાના સામાજિક કલ્યાણ અધિકારી જિલ્લા મેજિસ્ટ્રેટ્સ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP