કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020નું અપડેટ થયેલું સુત્ર (Motto) શું હતું ? Faster, Higher, Together Faster, stronger - Higher - Quality Faster, Higher, Stronger- Together આપેલ પૈકી કોઈ નહીં Faster, Higher, Together Faster, stronger - Higher - Quality Faster, Higher, Stronger- Together આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ જૈવ ઈંધણ દિવસ ક્યારે મનાવાય છે ? 9 ઓગસ્ટ 8 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 9 ઓગસ્ટ 8 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલીને શું કરવામાં આવ્યું ? અરુણ જેટલી ખેલરત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર ઈન્દિરા ગાંધી ખેલરત્ન પુરસ્કાર પંડિત દિનદયાળ ખેલરત્ન પુરસ્કાર અરુણ જેટલી ખેલરત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર ઈન્દિરા ગાંધી ખેલરત્ન પુરસ્કાર પંડિત દિનદયાળ ખેલરત્ન પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2019માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના અમેઠી ખાતે કઈ રાઈફલ્સના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું ? AK- 502 Assault AK- 203 Assault AK-209 Assault AK-48 Assault AK- 502 Assault AK- 203 Assault AK-209 Assault AK-48 Assault ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા નેલિયોડ વાસુદેવન નંબુદરી ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? ભરતનાટ્યમ્ કથકલી મોહિનીઅટ્ટમ કથક ભરતનાટ્યમ્ કથકલી મોહિનીઅટ્ટમ કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP