કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 1999નો સેનારી નરસંહાર ક્યા રાજ્યમાં થયો હતો ? નાગાલેન્ડ બિહાર આસામ આંધ્ર પ્રદેશ નાગાલેન્ડ બિહાર આસામ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 2 જુલાઈ 30 મે 1 જુલાઈ 29 મે 2 જુલાઈ 30 મે 1 જુલાઈ 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં 1979 માં નોબેલ પુરસ્કાર વિજેતા સ્ટીવન વેનબર્ગ નું નિધન થયું, તેઓએ કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો હતો ? ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન સાહિત્ય શાંતિ ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન સાહિત્ય શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં યોજાયેલી ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો કપ 2020માં યુરોપિયન ગોલ્ડન બૂટ એવોર્ડ કોને એનાયત થયો ? લિયાનાર્દો બોન્કી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જોર્ડન પિડફોર્ક કરીમ બેન્જેના લિયાનાર્દો બોન્કી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જોર્ડન પિડફોર્ક કરીમ બેન્જેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર (GNHCP) વિકસિત કરવા માટે કઈ બેંક સાથે લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? IMF AIDB ADB વર્લ્ડ બેંક IMF AIDB ADB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP