કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેન્દ્ર સરકાર ભારતની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકે તે માટે લોકસભામાંથી વિનિયોગ વિધેયક પસાર કરવામાં આવ્યું. બંધારણના કયા અનુચ્છેદ મુજબ સરકાર સંસદની મંજૂરી મેળવ્યા બાદ જ સંચિત નિધિમાંથી નાણાંનો ઉપયોગ કરી શકશે ? 224 220 105 114 224 220 105 114 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) PwCના 24માં વાર્ષિક વૈશ્વિક CEO સર્વેક્ષણ અનુસાર, ભારત વિશ્વમાં ___ સૌથી આકર્ષક વિકાસ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે ? છઠ્ઠો ત્રીજો પાંચમો ચોથો છઠ્ઠો ત્રીજો પાંચમો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વની પ્રથમ શીપ (જહાજ) ટનલનું નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે ? નોર્વે ફ્રાન્સ રશિયા સ્વિત્ઝર્લેન્ડ નોર્વે ફ્રાન્સ રશિયા સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. આપેલ બંને ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. આપેલ બંને ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાને રાજા ભૂમિબોલ વર્લ્ડ સોઈલ ડે એવોર્ડ - 2020 એનાયત કરાયો ? ICAR ICMR AIIMS AICTE ICAR ICMR AIIMS AICTE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP