કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' ક્યારે મનાવાય છે ? 9 માર્ચ 8 માર્ચ 6 માર્ચ 7 માર્ચ 9 માર્ચ 8 માર્ચ 6 માર્ચ 7 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા જિલ્લાના સલાલ ગામમાંથી પસાર થતાં કર્કવૃતના ભૌગોલિક મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આ સ્થળે સાયન્સ પાર્ક વિકસાવવામાં આવશે ? સાબરકાંઠા અરવલ્લી પાટણ કચ્છ સાબરકાંઠા અરવલ્લી પાટણ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ? e-સુરક્ષા e-સંજીવની e-આરોગ્ય e-સ્વાસ્થ્ય e-સુરક્ષા e-સંજીવની e-આરોગ્ય e-સ્વાસ્થ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મેકિંગ પીસ વિથ નેચર અહેવાલ કોણે જારી કર્યો છે ? વર્લ્ડ બેંક UNICEF UNEP UNDP વર્લ્ડ બેંક UNICEF UNEP UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 'સ્કીમ ઓફ ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઈન્ડસ્ટ્રીઝ'(SFURTI) નું સંચાલન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે ? માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય નાણાં મંત્રાલય કોલસા મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય નાણાં મંત્રાલય કોલસા મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP