કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતના સૌપ્રથમ 3D પ્રિન્ટેડ મકાનનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું? AIIMS દિલ્હી IIT મદ્રાસ IIT દિલ્હી IIT બેંગલુરુ AIIMS દિલ્હી IIT મદ્રાસ IIT દિલ્હી IIT બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવાય છે ? મે મહિનાનો પ્રથમ બુધવાર મે મહિનાનો પ્રથમ સોમવાર મે મહિનાનો પ્રથમ ગુરૂવાર મે મહિનાનો પ્રથમ મંગળવાર મે મહિનાનો પ્રથમ બુધવાર મે મહિનાનો પ્રથમ સોમવાર મે મહિનાનો પ્રથમ ગુરૂવાર મે મહિનાનો પ્રથમ મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સૌથી ઝડપથી એવરેસ્ટ ચડનાર રેકોર્ડ કયા દેશની મહિલાએ તોડ્યો છે ? જાપાન બેંગકોંગ રશિયા હોંગકોંગ જાપાન બેંગકોંગ રશિયા હોંગકોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ 'DOGE-1 મિશન ટુ ધ મૂન' ની ઘોષણા કરી ? ESA SPACEX CNES રેસ્કોસ્મોસ ESA SPACEX CNES રેસ્કોસ્મોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 2021ના અંત સુધીમાં વિશ્વની ઓછામાં ઓછી 40% વસ્તીનું રસીકરણ કરીને COVID-19 મહામારી સમાપ્ત કરવા માટે 50 અબજ અમેરિકી ડોલરની ઘોષણા કરી ? IMF ADB આપેલ પૈકી એક પણ નહીં વર્લ્ડ બેંક IMF ADB આપેલ પૈકી એક પણ નહીં વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP