કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે 'CLAP' નામક સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે ? મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 જારી કર્યો ? UNECOSOC UNICEF UNDP WMO UNECOSOC UNICEF UNDP WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતમાં સ્પુટનિક-વી ની રસીની કિંમત શું હશે ? 1200 રૂપિયા 1500 રૂપિયા 1195 રૂપિયા 800 રૂપિયા 1200 રૂપિયા 1500 રૂપિયા 1195 રૂપિયા 800 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બેંગલુરુના શિક્ષિકા શ્યામલા ગણેશને એવોર્ડ ઓફ રાઇઝિંગ સન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે આ પુરસ્કાર કયા દેશ દ્વારા એનાયત કરાયો ? બાંગ્લાદેશ ફ્રાંસ જાપાન અમેરિકા બાંગ્લાદેશ ફ્રાંસ જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ક્યારે મનાવાય છે ? 2 મે 4 મે 1 મે 30 એપ્રિલ 2 મે 4 મે 1 મે 30 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP