કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બેંગલુરુના શિક્ષિકા શ્યામલા ગણેશને એવોર્ડ ઓફ રાઇઝિંગ સન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે આ પુરસ્કાર કયા દેશ દ્વારા એનાયત કરાયો ? અમેરિકા બાંગ્લાદેશ જાપાન ફ્રાંસ અમેરિકા બાંગ્લાદેશ જાપાન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતના સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના કાફલામાં સામેલ કરવામાં આવેલી એર-ટુ-એર મિસાઈલ સિસ્ટમ પાયથન-5 ભારતે કયા દેશ પાસેથી મેળવી છે ? અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Amazon કંપનીના નવા CEO કોણ બન્યું છે ? એન્ડી જેસી જેફ બેજોજ એલન મસ્ક અખ્તર શૌયબ એન્ડી જેસી જેફ બેજોજ એલન મસ્ક અખ્તર શૌયબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત મૂર્તિકાર અને રાજ્યસભાના સાંસદ રઘુનાથ મોહપાત્રા કયા રાજ્ય સાથે સંબંધિત હતા? મહારાષ્ટ્ર ત્રિપુરા ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ત્રિપુરા ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે COVID-19 વેક્સ ડ્રાઈવને પ્રોત્સાહન આપવા માટે 'ઈમ્યુન ઈન્ડિયા ડિપોઝિટ સ્કીમ' શરૂ કરી ? HDFC CBI SBI ICICI HDFC CBI SBI ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) COVID-19 દર્દીઓના RT-PCR ટેસ્ટમાં કેટલા CT (Cycle Threshold) વેલ્યૂ ધરાવતા દર્દીને પોઝિટિવ માનવામાં આવે છે ? 20 થી ઓછી 35 થી વધુ 70 થી ઓછી 35 થી ઓછી 20 થી ઓછી 35 થી વધુ 70 થી ઓછી 35 થી ઓછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP