કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) જૂન-2021માં નીચેનામાંથી કયા વિસ્તારમાં 'સિંધુ દર્શન મહોત્સવ'નું આયોજન થશે ? ઉત્તરાખંડ લદાખ પંજાબ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ પંજાબ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે યુરેનિયમ આઈસોટોપનું સૌથી હલકુ સ્વરૂપ વિકસિત કર્યું જેને યુરેનિયમ-214 તરીકે ઓળખવામાં આવે છે ? ઈરાન ચીન USA ઈઝરાયેલ ઈરાન ચીન USA ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'ટેંપલટન પુરસ્કાર 2021' થી કોને સન્માનીત કરવામાં આવ્યા ? આમાંથી કોઈ નહિ રાજેશ બંસલ જગજીત પવાડીયા જેન ગુડાલ આમાંથી કોઈ નહિ રાજેશ બંસલ જગજીત પવાડીયા જેન ગુડાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્ષ 2020-21 દરમિયાન કયા રાજ્યે સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) ઈક્વિટી પ્રવાહ પ્રાપ્ત કર્યો છે તમિલનાડુ મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'સ્ટારશિપ' અવકાશયાન કઈ અવકાશ વિજ્ઞાન સંસ્થા સાથે સંકળાયેલું છે ? સ્પેસએક્સ ISRO NASA CNES સ્પેસએક્સ ISRO NASA CNES ANSWER DOWNLOAD GUJARATI MCQ APP