કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 માસ માટે લંબાવવામાં આવી આ તેનું કેટલામું ચરણ છે ? ચોથું પાંચમું છઠ્ઠું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં મેઘાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોને નિયુક્ત કરાયા છે ? મુનીશ્વરનાથ ભંડારી એમ. દુર્રાઈસ્વામી જીતેન્દ્રકુમાર મહેશ્વરી સંજીવ બેનરજી મુનીશ્વરનાથ ભંડારી એમ. દુર્રાઈસ્વામી જીતેન્દ્રકુમાર મહેશ્વરી સંજીવ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વર્ષ 2022માં COP27 જળવાયુ શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? સાઉદી અરેબિયા ચીન ભારત ઈજિપ્ત સાઉદી અરેબિયા ચીન ભારત ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જારી પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2021ની છઠ્ઠી આવૃતિ અનુસાર કયુ/ક્યા રાજ્ય/રાજ્યો શાસન પ્રદર્શનમાં ટોચના સ્થાને છે ? કેરળ તેલંગાણા આપેલ તમામ તમિલનાડુ કેરળ તેલંગાણા આપેલ તમામ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ બેંકને એગ્નિ કોમોડિટી ટ્રેડિંગની સુવિધા માટે e-NAM સાથે એકીકૃત કરવામાં આવી ? BOB HDFC AXIS ICICI BOB HDFC AXIS ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP