કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સેલા સુરંગ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ?

જમ્મુ કાશ્મીર
લદાખ
ઉત્તરાખંડ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની ?

હરમનપ્રીત કૌર
શેફાલી વર્મા
સ્મૃતિ મંધાના
મિતાલી રાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP