કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ? BYJU'S DRDO Doubtnut Brainly BYJU'S DRDO Doubtnut Brainly ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ કયા દેશની એરોસ્પેસ ઉત્પાદક, અવકાશ પરિવહન સેવાઓ અને સંચાર કંપની છે ? જાપાન યુકે અમેરિકા ફ્રાન્સ જાપાન યુકે અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે કઈ દેશ સાથે ‘ક્લાઈમેન્ટ એક્શન એન્ડ ફાઈનાન્સ મોબિલાઈઝેશન ડાયલોગ’ શરૂ કર્યુ છે ? બાંગ્લાદેશ ફાન્સ કેન્યા અમેરિકા બાંગ્લાદેશ ફાન્સ કેન્યા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજયમાં આવેલા 'રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન’નું નામ બદલીને ‘ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન' કરવામાં આવ્યું ? ઓડિશા મહારાષ્ટ્ર આસામ ત્રિપુરા ઓડિશા મહારાષ્ટ્ર આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્રસિધ્ધ ટીવી સ્ટાર શ્રી સિધ્ધાર્થ શુકલાનું નિધન થયું છે. તેઓ બિગબોસની કઈ સિઝનમાં વિજેતા થયા હતા ? સિઝન– 14 સિઝન– 16 સિઝન– 15 સિઝન– 13 સિઝન– 14 સિઝન– 16 સિઝન– 15 સિઝન– 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP