કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઓટો, ઓટો કમ્પોનન્ટ્સ અને ડ્રોન ઉદ્યોગો માટે ___ રૂપિયાની PL યોજનાને મંજૂરી આપી છે ? 51,058 26,058 41,058 39,058 51,058 26,058 41,058 39,058 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘એક પહલ ડ્રાઈવ’ નામનું અખિલ ભારતીય વિશેષ અભિયાન લૉન્ચ કર્યું છે ? નાણાં મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય કાયદો અને ન્યાય મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય નાણાં મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય કાયદો અને ન્યાય મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ઉત્તરાખંડના નૈનિતાલમા પાલમેટ (Palmetum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ‘પામ ટ્રી'ની ___ પ્રજાતિઓ આવેલી છે. 160 170 130 110 160 170 130 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટાર્ટ-અપનું સમર્થન કરવા માટે દક્ષિણ એશિયાના સૌથી મોટા ઉત્પાદન વિકાસ કેન્દ્ર 'Digital Hub’નું ઉદ્ઘાટન કર્યું ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીચેના પૈકી કઈ મહિલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા છે ? હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના મિતાલી રાજ રાજેશ્વરી ગાયકવાડ હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના મિતાલી રાજ રાજેશ્વરી ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP