કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તમાકુની વપરાશ-સમાપ્ત કરવા માટે ક્વિટ ટોબેકો એપ લૉન્ચ કરી ?

WHO
આપેલ પૈકી એક પણ નહીં
UNICEF
રેડક્રોસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી.
વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
મેદરામ જાત્રા તહેવાર કયા રાજ્યની આદિવાસી જાતિ સાથે સંબંધિત છે ?

મેઘાલય
મધ્ય પ્રદેશ
તેલંગાણા
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP