કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ગેટવે ઓફ હેલ (દરવાજા ગેસ ક્રેટર) ક્યા દેશમાં આવેલો છે ?

મલેશિયા
તુર્કમેનિસ્તાન
અફઘાનિસ્તાન
મેક્સિકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક(AIIB)ના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ડી.સુબ્બારાવ
રઘુરામ રાજન
ઉર્જિત પટેલ
જી.સી.મુર્મુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP