કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં 4 સભ્યોની નિમણૂક કરી તેમાં કોનો સમાવેશ થાય છે.1. ઈલિયારાજા 2. પી.ટી.ઉષા 3. વી.વીજયેન્દ્ર પ્રસાદ 4. વીરેન્દ્ર હેગડે માત્ર 1,2 અને 3 1,2,3 અને 4 માત્ર 1,3 અને 4 માત્ર 2,3 અને 4 માત્ર 1,2 અને 3 1,2,3 અને 4 માત્ર 1,3 અને 4 માત્ર 2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં INS સિંધુધ્વજ સબમરીનને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાઈ ? વિશાખાપટ્ટનમ્ મુંબઈ કોચીન કોલકાતા વિશાખાપટ્ટનમ્ મુંબઈ કોચીન કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં લઘુમતી બાબતોના મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ? જ્યોતિરાદિત્ય સિંધિયા અમિત શાહ સ્મૃતિ ઈરાની અનુરાગ ઠાકુર જ્યોતિરાદિત્ય સિંધિયા અમિત શાહ સ્મૃતિ ઈરાની અનુરાગ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જેન્ડર ગેપ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? IMF WEF વર્લ્ડ બેંક UNICEF IMF WEF વર્લ્ડ બેંક UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) બર્મિંઘમ (UK) ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ધ્વજવાહક કોણ રહેશે ? નીરજ ચોપડા પી.વી.સિંધુ રવિ દહિયા મીરાબાઈ ચાનુ નીરજ ચોપડા પી.વી.સિંધુ રવિ દહિયા મીરાબાઈ ચાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP