કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં પર્પલ કેપ વિજેતાનું નામ જણાવો. યુઝવેન્દ્ર ચહલ ઉમરાન મલિક કગિસો રબાડા વાનિન્દુ હસરંગા યુઝવેન્દ્ર ચહલ ઉમરાન મલિક કગિસો રબાડા વાનિન્દુ હસરંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજય ‘લાઈફ સ્ટાફઈલ’ રોગોના નિદાન, નિયંત્રણ માટે શૈલી એપ લૉન્ચ કરવાની જાહેરાત કરી ? ઓડિશા ગોવા મહારાષ્ટ્ર કેરળ ઓડિશા ગોવા મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ માપ વિજ્ઞાન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 મે 11 મે 30 મે 6 મે 20 મે 11 મે 30 મે 6 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ISROએ ગગનયાન મિશન માટે સોલિડ HS200 રોકેટ બૂસ્ટરનું સ્થૈતિક અથવા સ્થિર પરીક્ષણ કર્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. આપેલ તમામ HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. આપેલ તમામ HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં INS નિર્દેશક ક્યા લૉન્ચ કરાયું ? મુંબઈ કટ્ટુપલ્લી(ચેન્નાઈ) વિશાખાપટ્ટનમ કોચીન મુંબઈ કટ્ટુપલ્લી(ચેન્નાઈ) વિશાખાપટ્ટનમ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP