કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022નું પૂરું નામ શું છે ? ઇન્ડિયન પ્રાઈવેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ ઇન્ડિયન પ્રીમિયમ લીગ ઈન્ડિયન પ્રો લીગ ઇન્ડિયન પ્રાઈવેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ ઇન્ડિયન પ્રીમિયમ લીગ ઈન્ડિયન પ્રો લીગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 મે 16 મે 29 મે 3 મે 23 મે 16 મે 29 મે 3 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગ્લોબલ એક્સેસિબિલિટી અવેરનેસ ડે કયારે મનાવાય છે ? મે મહિનાના ચોથા ગુરુવારે મે મહિનાના ત્રીજા બુધવારે મે મહિનાના ત્રીજા ગુરુવારે મે મહિનાના ચોથા બુધવારે મે મહિનાના ચોથા ગુરુવારે મે મહિનાના ત્રીજા બુધવારે મે મહિનાના ત્રીજા ગુરુવારે મે મહિનાના ચોથા બુધવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે ક્યા સ્થળે મોબાઈલ કન્ટેનર હોસ્પિટલની સ્થાપના કરી ? ઈન્દોર કોચી વિશાખાપટ્ટનમ મેંગલુરુ ઈન્દોર કોચી વિશાખાપટ્ટનમ મેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા સ્થળે શ્રી અમિતભાઈ શાહની હાજરીમાં 78,000 થી વધુ લોકોએ પાંચ મિનિટ સુધી રાષ્ટ્રધ્વજ લહેરાવી એક રેકોર્ડ બનાવ્યો હતો ? જગદિશપુર (જિ. ભોજપુર, બિહાર) નડાબેટ (જિ. બનાસકાંઠા, ગુજરાત) કાકોરી (જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) અમરપુરા (જિ. ઉદયપુર, રાજસ્થાન) જગદિશપુર (જિ. ભોજપુર, બિહાર) નડાબેટ (જિ. બનાસકાંઠા, ગુજરાત) કાકોરી (જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) અમરપુરા (જિ. ઉદયપુર, રાજસ્થાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP