કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશોએ NATOમાં સામેલ થવા માટે અરજી કરી છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સ્વીડન ફિનલેન્ડ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સ્વીડન ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ એક્સટ્રીમ મેસિવ મલ્ટિપલ ઈનપુટ મલ્ટિપલ આઉટપુટ (MIMO) ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું ? IIT ખડગપુર IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT ખડગપુર IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શુક્ર ગ્રહ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. તે પૃથ્વીનો પાડોશી ગ્રહ છે.2. તેને ‘પૃથ્વીની જુડવા બહેન’ના નામથી પણ ઓળખવામાં આવે છે.3. તે અન્ય ગ્રહો કરતા વિપરીત દિશામાં પરિક્રમણ કરે છે.4. તેને 3 ઉપગ્રહ છે.યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ના 'પ્રેસ સ્વતંત્રતા દિવસ’નો યજમાન દેશ કયો છે ? ઉરુગ્વે નોર્વે ફિનલેન્ડ સ્વીડન ઉરુગ્વે નોર્વે ફિનલેન્ડ સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ની ‘આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દિવસ’ની થીમ શું છે ? Youth in peacekeeping- A key to peace આપેલ પૈકી એક પણ નહીં People. Peace. Progress. The power of Partnerships Man in peacekeeping- A key to peace Youth in peacekeeping- A key to peace આપેલ પૈકી એક પણ નહીં People. Peace. Progress. The power of Partnerships Man in peacekeeping- A key to peace ANSWER DOWNLOAD GUJARATI MCQ APP