કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં 2 દિવસીય કેન્દ્ર-રાજ્ય સાયન્સ કોન્કલેવનું આયોજન ક્યાં કરાયું હતું ?

પુણે
બેંગ્લુરૂ
નવી દિલ્હી
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા સ્થળે મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું અનાવરણ કરાયું ?

લેહ (લદાખ)
કસૌલી (ઉત્તરાખંડ)
રામપાલ (બાંગ્લાદેશ)
કોલકાતા (પ.બંગાળ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
રેલવે મંત્રાલય દ્વારા ___ થી ___ સુધી સ્વચ્છતા પખવાડીયું મનાવાઈ રહ્યું છે ?

21 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર
16 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર
25 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર
18 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP