કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું અનાવરણ કરાયું ? લેહ (લદાખ) કોલકાતા (પ.બંગાળ) રામપાલ (બાંગ્લાદેશ) કસૌલી (ઉત્તરાખંડ) લેહ (લદાખ) કોલકાતા (પ.બંગાળ) રામપાલ (બાંગ્લાદેશ) કસૌલી (ઉત્તરાખંડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં સોલર ફાર્મ સ્થાપિત કરનારી પ્રથમ ઈ-કોમર્સ કંપની કઈ છે ? અલીબાબા મીશો ફ્લિપકાર્ટ એમેઝોન અલીબાબા મીશો ફ્લિપકાર્ટ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (International Literacy Day) ક્યારે મનાવાય છે ? 8 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અનુભવી ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પ્રોફેશનલ ટેનિસમાંથી સંન્યાસની ઘોષણા કરી, તે ક્યા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? સ્વિત્ઝર્લેન્ડ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) મહત્ત્વના દિવસો અંગેનું ક્યું જોડકું ખોટું છે ? વિશ્વ શિક્ષક દિવસ - 5 ઑગસ્ટ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 24 જાન્યુઆરી રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર વિશ્વ શિક્ષક દિવસ - 5 ઑગસ્ટ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 24 જાન્યુઆરી રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં FICCI દ્વારા LEADS-2022નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ નવી દિલ્હી જયપુર અમદાવાદ મુંબઈ નવી દિલ્હી જયપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP