કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) કયા સ્થળે વિશ્વનો સૌથી મોટો અને ભારતનો પ્રથમ કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે ? ભાવનગર માંડવી હજિરા દહેજ ભાવનગર માંડવી હજિરા દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નિધન પામેલા પુરાતત્ત્વવિદ્ બ્રજબાસી લાલને ભારત સરકારે ક્યા વર્ષે પદ્મવિભૂષણથી નવાજયા હતા ? 2012 2014 2021 2002 2012 2014 2021 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM SHRI યોજના અંતર્ગત કેટલી શાળાઓને PM શ્રી સ્કૂલ તરીકે અપગ્રેડ કરવાની ઘોષણા કરી ? 20,000 1000 14,500 12,500 20,000 1000 14,500 12,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE)એ આંગન 2022 સંમેલનનું આયોજન કર્યું હતું. આંગન (ANGAN)નું પૂરુંનામ ઑગમેન્ટિંગ નેચર બાય ગ્રીન એફોર્ડેબલ ન્યૂ-હેબિટેટ છે. આપેલ બંને એક પણ નહીં બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE)એ આંગન 2022 સંમેલનનું આયોજન કર્યું હતું. આંગન (ANGAN)નું પૂરુંનામ ઑગમેન્ટિંગ નેચર બાય ગ્રીન એફોર્ડેબલ ન્યૂ-હેબિટેટ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP