કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતના સૌથી લાંબા રબર ડેમ ગયાજી ડેમનું ઉદ્ઘાટન કરાયું ? બિહાર સિક્કિમ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર સિક્કિમ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ક્યા શહે૨માં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડના બાયો ઈથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો ? દહેજ માંડવી અંકલેશ્વર હજિરા દહેજ માંડવી અંકલેશ્વર હજિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં ટ્યુબરક્યુલોસિસ (TB) નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? 2025 2035 2030 2023 2025 2035 2030 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દિલ્હીના રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને શું રાખવામાં આવશે ? નિષ્ઠામાર્ગ કર્તવ્યપથ રાષ્ટ્રપતિપથ ભારતપથ નિષ્ઠામાર્ગ કર્તવ્યપથ રાષ્ટ્રપતિપથ ભારતપથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ? શ્રીલંકા ભારત કતાર બ્રાઝિલ શ્રીલંકા ભારત કતાર બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP