કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મહિલા નિધિ' નામની પ્રથમ મહિલા સહકારી નિધિ સ્થાપી ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારત સરકારનું લક્ષ્ય ભારતને ક્યા વર્ષ સુધીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રવાસન અર્થતંત્ર બનાવવાનું છે ? 2050 2025 2030 2047 2050 2025 2030 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે પશુપાલકો અને ડેરી ઉદ્યોગ સાથે સંબંધિત લોકોને સમર્થન આપવા માટે સંજીવની યોજના શરૂ કરી ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ eVigil એપ લૉન્ચ કરી ? ભારતનું ચૂંટણી આયોગ RBI સુપ્રીમ કોર્ટ SEBI ભારતનું ચૂંટણી આયોગ RBI સુપ્રીમ કોર્ટ SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હુરુનના ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2023માં યુનિકોર્નની સંખ્યાની દૃષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે ? બીજો પ્રથમ ચોથો ત્રીજો બીજો પ્રથમ ચોથો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP