કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતે લિમ્ફેટિક ફિલેરિયાસિસને ક્યા વર્ષ સુધીમાં સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2031 2035 2025 2027 2031 2035 2025 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશને તેના પ્રથમ ‘STEM ઈનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટર’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કર્યું ? પટના અજમેર ચેન્નાઈ અમદાવાદ પટના અજમેર ચેન્નાઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વુમનિયા (Womaniya) પહેલ કોની સાથે સંબંધિત છે ? ONDC GeM નીતિ આયોગ એકપણ નહીં ONDC GeM નીતિ આયોગ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં સંવિધાન પાર્ક, મયૂર સ્તંભ તથા રાષ્ટ્રીય ધ્વજ પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું ? જયપુર મુંબઈ નવી દિલ્હી અમદાવાદ જયપુર મુંબઈ નવી દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 108મી ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ ચેન્નાઈ ભોપાલ નાગપુર બેંગલુરુ ચેન્નાઈ ભોપાલ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP