કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો પ્રથમ કોલ ગેસિફિકેશન આધારિત તલચર ફર્ટિલાઈઝર પ્લાન્ટ વર્ષ 2024 સુધીમાં ક્યા રાજ્યમાં સ્થપાશે ? છત્તીસગઢ મહારાષ્ટ્ર નાગાલેન્ડ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર નાગાલેન્ડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 18મા રાષ્ટ્રીય સ્કાઉટ અને ગાઈડ જંબોરીનું આયોજન કહ્યા કરાયું હતું ? મહારાષ્ટ્ર ગુજરાત ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં જળજીવન મિશન (JJM) અંતર્ગત 11 કરોડ નળ જળ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા. આ મિશનની શરૂઆત PM મોદીએ ક્યા વર્ષે કરી હતી ? 2020 2016 2019 2018 2020 2016 2019 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘શેર્ડ સ્કૂલ બસ સિસ્ટમ’ અને ‘એગ્રિકલ્ચરલ રિસ્પોન્સ વેહિકલ’ પ્રોગ્રામ શરૂ કરાયો ? ઉત્તરાખંડ મિઝોરમ મેઘાલય ઝારખંડ ઉત્તરાખંડ મિઝોરમ મેઘાલય ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કલવરી શ્રેણીની પાંચમી સબમરીન ‘વાગીર’નું નિર્માણ કઈ સંસ્થાએ કર્યું છે ? એકપણ નહીં મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. GSRE કોચીન શિપયાર્ડ લિ. એકપણ નહીં મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. GSRE કોચીન શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP