કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે જોઈન્ટ ટ્રેઈનિંગ એક્સરસાઈઝ ‘Cyclone-I' જૈસલમેરમાં યોજી ?

ઈજિપ્ત
ઓમાન
ઈઝરાયેલ
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
T20Iમાં સૌથી ઝડપી 1,500 રન બનાવનાર ખેલાડી કોણ બન્યો ?

ગૌતમ ગંભીર
શિખર ધવન
જસપ્રીત બુમરાહ
સૂર્યકુમાર યાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP