કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
વંદે ભારત એક્સપ્રેસ સાથે સંબંધિત ચર્ચામાં રહેલ ન્યૂ જલપાઈગુડી ક્યા રાજ્યમાં આવેલું છે ?

ઓડિશા
પ.બંગાળ
મહારાષ્ટ્ર
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ક્યા શહેરમાં આવેલી એસ્ટેરિયા એરોસ્પેસના A200-XT ડ્રોનને DGCA ટાઈપ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું ?

બેંગલુરુ
પુણે
હૈદરાબાદ
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP