સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો GSTનો પ્રકાર નથી ? SGST MGST CGST IGST SGST MGST CGST IGST ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વસ્તુ ઉપર 0% GST લાગુ પડે છે ? કાર લોખંડ તાજા શાકભાજી કમ્પ્યુટર કાર લોખંડ તાજા શાકભાજી કમ્પ્યુટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વસ્તુ ઉપર GST સેસ (CESS) લાગુ પડતી નથી ? ખાંડ સિગારેટ લક્ઝરી કાર તમાકુ ખાંડ સિગારેટ લક્ઝરી કાર તમાકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉત્તરપૂર્વીય રાજ્ય માટે નોંધણી નંબર મેળવવા એગ્રીગેટ ટર્નઓવરની લિમિટ કેટલી છે ? 15 લાખ 10 લાખ 5 લાખ 20 લાખ 15 લાખ 10 લાખ 5 લાખ 20 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GST પરિષદના ચેરમેન તરીકે કોણ હોય છે ? કેન્દ્રીય નાણાં પ્રધાન કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન કમિશનર સચિવ શ્રી (મહેસૂલ) કેન્દ્રીય નાણાં પ્રધાન કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન કમિશનર સચિવ શ્રી (મહેસૂલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP