સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચક્રવૃદ્ધિ વ્યાજ નીચે પૈકીની કઈ રકમ પર ગણાય છે ? મુદ્દલ રકમ + વ્યાજ વ્યાજની રકમ હપતાની રકમ મુદ્દલકિંમત મુદ્દલ રકમ + વ્યાજ વ્યાજની રકમ હપતાની રકમ મુદ્દલકિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંના સમયમૂલ્યના ખ્યાલ હેઠળ, નાણાંનું મૂલ્ય - આપેલ પૈકી એક પણ નહીં અગાઉનાં વર્ષો કરતાં પછીનાં વર્ષોમાં ઊંચું રહે છે. દરેક વર્ષે સરખું રહે છે. પછીનાં વર્ષો કરતાં અગાઉનાં વર્ષોમાં ઊંચું રહે છે. આપેલ પૈકી એક પણ નહીં અગાઉનાં વર્ષો કરતાં પછીનાં વર્ષોમાં ઊંચું રહે છે. દરેક વર્ષે સરખું રહે છે. પછીનાં વર્ષો કરતાં અગાઉનાં વર્ષોમાં ઊંચું રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્તમાન સમયે ₹ 2,000 વાર્ષિક 12% ના વ્યાજે 6 માસિક ધોરણે ચક્રવૃદ્ધિ થતાં હોય તો 3 વર્ષના અંતે તેનું મૂલ્ય કેટલું થાય ? ₹ 3,287 ₹ 2,837 ₹ 2,738 ₹ 3,782 ₹ 3,287 ₹ 2,837 ₹ 2,738 ₹ 3,782 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાવિમૂલ્ય અને વર્તમાનમૂલ્યની નાણાકીય રકમ કોના ઉપર આધારિત છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સમયગાળો વ્યાજદર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સમયગાળો વ્યાજદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પેઢીમાં નિયમિત સમયાંતરે ઉદ્ભવતો આવક અથવા જાવકનો સતત પ્રવાહને શું કહે છે ? એન્યૂઈટી રોકડપ્રવાહની સમયરેખા આપેલ પૈકી કોઈ નહીં વાર્ષિક હપ્તાઓ એન્યૂઈટી રોકડપ્રવાહની સમયરેખા આપેલ પૈકી કોઈ નહીં વાર્ષિક હપ્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP