એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ પાટણ દેવભૂમિ દ્વારકા મોરબી કચ્છ પાટણ દેવભૂમિ દ્વારકા મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'ગ્રાહકની જરૂરિયાત મુજબના ઉત્પાદનની પડતરને ___ કહેવાય' કરાર ખાતું સેવા પડતર પ્રક્રિયાનું ખાતું જોબ કોસ્ટિંગ કરાર ખાતું સેવા પડતર પ્રક્રિયાનું ખાતું જોબ કોસ્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આયોજકોએ ઘડેલી યોજનાના વાસ્તવિક અમલ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને શું કહે છે ? સત્તા સોંપણી કર્મચારી વ્યવસ્થા વ્યવસ્થા તંત્ર આયોજન સત્તા સોંપણી કર્મચારી વ્યવસ્થા વ્યવસ્થા તંત્ર આયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ફેબ્રુઆરી માસના કયા દિવસને 'કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ' તરીકે મનાવાય છે ? 25મી ફેબ્રુઆરી 22મી ફેબ્રુઆરી 23મી ફેબ્રુઆરી 24મી ફેબ્રુઆરી 25મી ફેબ્રુઆરી 22મી ફેબ્રુઆરી 23મી ફેબ્રુઆરી 24મી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 80ના કેટલા ટકા 95 થાય ? 118.75 18.75 7.6 76 118.75 18.75 7.6 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP