એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત રાજ્યમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ જાહેર જનતાને સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર 10 કે તેથી વધુ પથારી ધરાવતી ખાનગી હોસ્પિટલો માટે ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2016-17 માં કેટલા ટકાનો વિદ્યુત શુલ્કનો દર રાખવાનું નક્કી કરવામાં આવેલ છે ? 15% 10% 18% 20% 15% 10% 18% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 267(2) 266(1) 266(2) 309 267(2) 266(1) 266(2) 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવતા 'ટ્રેઝરી બિલ્સ' બાબતે કયું વિધાન સાચું નથી ? તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જેના ધંધાનો વાર્ષિક ઉથલો ___ થી વધુ હોય તે એકમ માટે કરવેરા ઓડિટ (Tax Audit) ફરજીયાત છે. રૂ. 25 લાખ રૂ. 50 લાખ રૂ. 10 લાખ રૂ. 1 કરોડ રૂ. 25 લાખ રૂ. 50 લાખ રૂ. 10 લાખ રૂ. 1 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 3/2, 7/2, 11/2, 15/2 ___એ સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત (d) કેટલો છે ? 3 2 4 3/2 3 2 4 3/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP