Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ? કારગિલ રેખા રેડક્લિફ ડુરાન્ડ રેખા મેકમોહન કારગિલ રેખા રેડક્લિફ ડુરાન્ડ રેખા મેકમોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? ગોફગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય મરચી નૃત્ય ટિપ્પણી નૃત્ય ગોફગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય મરચી નૃત્ય ટિપ્પણી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઊજવવામાં આવે છે ? જન્માષ્ટમી મહાશિવરાત્રી રામ નવમી હનુમાન જયંતી જન્માષ્ટમી મહાશિવરાત્રી રામ નવમી હનુમાન જયંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? દ્વારકા શ્રીનાથદ્વારા પુરી બદ્રીનાથ દ્વારકા શ્રીનાથદ્વારા પુરી બદ્રીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી ? થર્મોમિટર ટ્રાન્સફોર્મર અભય દિવો કેસ્કોગ્રાફ થર્મોમિટર ટ્રાન્સફોર્મર અભય દિવો કેસ્કોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP