Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં પ્રથમ નેરોગેજ રેલ્વે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પાટણની રાણકી વાવ કઈ રાણીએ બંધાવી હતી ? ઇન્દુમતી શીલાવતી ઉદયમતી લીલાવતી ઇન્દુમતી શીલાવતી ઉદયમતી લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતને 'જય હિન્દ' નો મંત્ર કોણે આપ્યો ? મોરારજી દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈએ મોરારજી દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એમેઝોન નદી કેટલા કિ.મી. ની લંબાઈ ધરાવે છે ? 3,000 3,400 6,500 6,400 3,000 3,400 6,500 6,400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? ચીડ ટીમરુ ખેર દેવદાર ચીડ ટીમરુ ખેર દેવદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP