ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે ? ધ્રુપદ ગઝલ ઠુમરી આપેલ પૈકી એક પણ નહીં ધ્રુપદ ગઝલ ઠુમરી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? ઐપન - હિમાચલ પ્રદેશ મંડના - મધ્યપ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક ઐપન - હિમાચલ પ્રદેશ મંડના - મધ્યપ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલારીપયટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે ? યુદ્ધકળા નાટ્યકળા નૃત્યકળા ચિત્રકળા યુદ્ધકળા નાટ્યકળા નૃત્યકળા ચિત્રકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ? ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી ? સોનિયો વેઢલા દડો ત્રીટી સોનિયો વેઢલા દડો ત્રીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP