ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ? શિવાલિક એલિફન્ટ અજંતા કોણાર્ક શિવાલિક એલિફન્ટ અજંતા કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ? જૈન ધર્મ શૈવ ધર્મ ઈસ્લામ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ શૈવ ધર્મ ઈસ્લામ ધર્મ બૌદ્ધ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'રૂસ્તમે હિન્દ' નું બિરુદ કોને મળ્યું હતું ? અભિનવ બિન્દ્રા યોગેશ્વર દત્ત દારાસિંહ સુશીલ કુમાર અભિનવ બિન્દ્રા યોગેશ્વર દત્ત દારાસિંહ સુશીલ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. લાલ રંગની મીનાકારી - જયપુર ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશીકામ - અમદાવાદ લાલ રંગની મીનાકારી - જયપુર ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશીકામ - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ? કુચીપુડી - આસામ લાવણી - મહારાષ્ટ્ર કથકલી - કેરળ ભરતનાટ્યમ - તમિલનાડુ કુચીપુડી - આસામ લાવણી - મહારાષ્ટ્ર કથકલી - કેરળ ભરતનાટ્યમ - તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP