પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ? સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના શ્રેષ્ઠ પત્રકારને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? પરિક્ષીતલાલ મજમુદાર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ પરિક્ષીતલાલ મજમુદાર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનું કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1962 1954 1952 1959 1962 1954 1952 1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગરીબ, માંદા, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની અવિરત સેવા કરનાર મધર ટેરેસાને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1975 1978 1973 1979 1975 1978 1973 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP